આ 7 ભૂલો કરવાથી ફોન જલદી બગડી જાય છે ક્યારેય જુદાજુદા ચાર્જરથી મોબાઇલ ચાર્જ ના કરવો જોઇએ મોબાઇલ ફોનમાં હેવી ગેમ્સના રાખો, તરત જ કાઢી દો એપ્સ લેવા માટે હંમેશા ગૂગલ પ્લે સ્ટૉરનો જ ઉપયોગ કરો ફોનમાં બિનજરૂરી અને નકામી એપ્સને ડિલીટ કરો દો સ્માર્ટફોનમાં ક્યારેય બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ ના રાખો સ્માર્ટફોનમાં જરૂરી ના હોય તે સ્ટૉરેજમાંથી દુર કરી દો All Photos@Social Media