સ્માર્ટફોનમાં આ 7 ભૂલો ક્યારેય ના કરવી જોઇએ આ સામાન્ય ભૂલોથી ફોન જલદી બગડી જાય છે ક્યારેય જુદાજુદા ચાર્જરથી મોબાઇલ ચાર્જ ના કરવો જોઇએ એપ્સ લેવા માટે હંમેશા ગૂગલ પ્લે સ્ટૉરનો જ ઉપયોગ કરો મોબાઇલ ફોનમાં હેવી ગેમ્સના રાખો, તરત જ કાઢી દો ફોનમાં બિનજરૂરી અને નકામી એપ્સને ડિલીટ કરો દો સ્માર્ટફોનમાં ક્યારેય બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ ના રાખો સ્માર્ટફોનમાં જરૂરી ના હોય તે સ્ટૉરેજમાંથી દુર કરી દો All Photos @social media