ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબ સ્કેમથી બચવા માટે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે આ પ્રકારની ઘટનાઓ ઝડપથી વધી રહી છે નોકરી માટે અરજી કરતા અગાઉ રિસર્ચ કરીને કંપનીને વેરિફાય કરો પોતાની પર્સનલ અને ફાઇનાન્સિયલ જાણકારીને કોઇ સાથે શેર ના કરો આ પ્રકારની ઓફરથી બચો જે સત્ય હોય તેવું લાગે પણ હોતા નથી પોતાની અંતરનો અવાજ પર વિશ્વાસ કરો મેસેજ અથવા ઇમેઇલમાં અજાણ્યા નંબર પરથી આવેલી કોઇ લિંક પર ક્લિક ના કરો કામ કરવા માટે પેમેન્ટ ના કરો અને તેમની પાસેથી કાંઇ ખરીદો નહી કારણ કે કામના બદલામાં રૂપિયા મળે છે આપવા પડતા નથી કમ્યુનિકેશનમાં ખરાબ વ્યાકરણ, સ્પેલિંગને સાઇનને જુઓ અને તેના પર સવાલ કરો