યુટ્યુબ મનોરંજન સાથે કમાણીનું સારુ પ્લેટફોર્મ બની ગયું છે



સબ્સક્રિપ્શનની સંખ્યાના આધારે યુ-ટ્યુબ તરફથી બટન પણ આપવામાં આવે છે



કોઇને ગોલ્ડન તો કોઇને સિલ્વર અથવા ડાયમંડ બટન મળે છે



યુટ્યુબ પર 10 લાખ સબ્સક્રાઇબર્સ થવા પર ગોલ્ડન બટન આપવામાં આવે છે



કમાણીની વાત કરીએ તો યુટ્યુબ વીડિયોથી થનારી કમાણીની ચીજો પર નિર્ભર કરે છે



જેમાં એડ રેવન્યૂ, ચેનલ મેમ્બરશિપ, મર્ચેડાઇઝ સેલ્ફ, સુપર ચેટ જેવી ચીજો સામેલ હોય છે



યુટ્યુબ પરથી થનારી કમાણી જાહેરખબરો પર વધુ નિર્ભર કરે છે



ગોલ્ડન બટન મળવા પર જાહેરખબરો માટે દર હજારે વ્યૂઝની કોસ્ટ લગભગ 2 ડોલર હોય છે



કંપનીઓએ એક મિલિયન વીડિયો સુધી જવા પર લગભગ 2000 ડોલર આપવા પડે છે



યુટ્યુબર વર્ષમાં લગભગ 57 હજાર 200 ડોલર કમાણી કરી લે છે.