ઇસરોનું આખુ નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે.



આ ભારતની સરકારી એજન્સી છે



તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969માં કરવામાં આવી હતી



ઇસરોએ અત્યાર સુધી સૌથી ભારે ઉપગ્રહ જીસેટ-11ને અવકાશમાં મોકલ્યો છે



પરંતુ શું તમે જાણો છો ઇસરોમાં ઇન્ટરનેટની સ્પીડ કેટલી હોય છે



ઇસરોમાં ઇન્ટરનેટની સ્પીડ 100 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડ હોય છે.



ઇસરોના હેડક્વાર્ટર અને અન્ય કેન્દ્રો પર ઇન્ટરનેટની સ્પીડ જરૂરિયાત અનુસાર બદલાઇ શકે છે



જ્યારે ભારત આ લિસ્ટમાં 12મા સ્થાન પર છે



દુનિયામાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતો દેશ જર્સી છે.



આ દેશની સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ 264.52 Mbps છે.