બેટરી લાઇફ માટે આ પાંચ ટિપ્સ છે ખુબ કામની



આ રીતે સ્માર્ટફોનની બેટરી લાઇફ લંબાવી શકો છો



1. સ્માર્ટફોનમાં હંમેશા બેટરી સેવર ચાલુ કરો



2. કામ ના હોય ત્યારે ઇન્ટરનેટ કનેક્શન બંધ રાખો



3. કામ વિના વારંવાર મોબાઇલની સ્ક્રીન ઓન ના કરો



4. સ્માર્ટફોનમાં ભારે-ભરખમ પ્રૉસેસ કરવાનું ટાળો



5. ફોનમાં જરૂર મુજબ એરોપ્લેન મૉડનો યૂઝ કરો



all photos@social media