ફોન ચાર્જ કરતી વખતે ન કરો આ 5 ભૂલો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોન ચાર્જ કરતી વખતે કેટલીક સામાન્ય ભૂલો ટાળવી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોનને ચાર્જ કરવા માટે હંમેશા યોગ્ય અને સારી ગુણવત્તાનું ચાર્જર વાપરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાર્જિંગ દરમિયાન ફોનને ગરમ જગ્યાએ રાખવાનું ટાળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોનને આખી રાત ક્યારેય ચાર્જમાં ન રાખી દો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોનને લાંબા સમય સુધી ગરમ થવા દેવાથી બેટરી પર અસર પડી શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ક્ષતિગ્રસ્ત કેબલ કે એડેપ્ટરનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાર્જિંગ દરમિયાન ફોનને યુઝ કરવાનું ટાળો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અનધિકૃત અથવા સસ્તી ગુણવત્તાના ચાર્જરનો ઉપયોગ કરવાથી બચો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોનની બેટરી ફૂલેલી કે અસામાન્ય રીતે ગરમ થતી હોય તો ચાર્જ કરવાનું બંધ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ