Google પર આ વસ્તુ ક્યારેય સર્ચ ન કરશો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

Google પર આપણે રોજ અનેક પ્રકારની માહિતી સર્ચ કરતા હોઈએ છીએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પરંતુ દરેક સર્ચ સુરક્ષિત હોય એવું જરૂરી નથી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખાસ કરીને અજાણી વેબસાઇટ્સ અને શંકાસ્પદ લિંક્સથી સાવધાન રહેવું જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેંક, UPI અથવા કસ્ટમર કેર નંબર શોધતી વખતે ખાસ ધ્યાન રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સર્ચ રિઝલ્ટમાં દેખાતો નંબર હંમેશા સત્તાવાર હોય એવું જરૂરી નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાઇબર ઠગો ફેક કસ્ટમર કેર પેજ બનાવી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આવી લિંક પર ક્લિક કરવાથી વ્યક્તિગત માહિતી ચોરી થવાનું જોખમ રહે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોંબની બનાવટ કેવી રીતે થાય આવી માહિતી સર્ચ ન કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ