ફોન ખોવાઇ જાય તો ગભરાશો નહિ પ્રથમ કરો આ 10 કામ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોન ખોવાઈ જાય તો સૌપ્રથમ તમારા નંબર પર કોલ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

Google Find My Device અથવા Find My iPhoneથી લોકેશન ચેક કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોનને રિમોટલી લોક કરી દો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોનનો ડેટા રિમોટલી ડિલીટ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

SIM કાર્ડ બ્લોક કરાવવા ટેલિકોમ કંપનીનો સંપર્ક કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ બેંકિંગ અને UPI એપ્સના પાસવર્ડ બદલો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઈ-મેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષિત કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

CEIR પોર્ટલ પર ફોન બ્લોક કરવાની અરજી કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

IMEI નંબરની મદદથી ફોન ટ્રેક કરવાની પ્રક્રિયા શરૂ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ