ટેકનોલોજીની સાથે સાથે સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે



આ પ્રકારના ફ્રોડથી સાવચેત રહેવાની જરૂર છે



પાસવર્ડ બનાવતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખો



પાસવર્ડ હંમેશા સ્ટોંગ બનાવવો



પાસવર્ડ બનાવતા સમયે નંબર,લેટર અને સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરો



ટૂ સ્પેપ ઓંથેટિકેશન પણ અવશ્ય રાખો



1,2,3 જેવા કોમન પાસવર્ડ ન રાખો



આ ઉપરાંત OTP કે પાસવર્ડ કોઇની સાથે તમે શેર ન કરશો



તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ તમે સતત બદલતા રહો



તમારા ઓનલાઇન બેકિંગનો પાસવર્ડ પણ સતત બદલતા રહેવું જરૂરી