ઓનલાઇન આઇફોન ખરીદી રહ્યા છો તો નકલી અને અસલી પ્રોડક્ટ જરૂર ચેક કરી લો



જો તમે આઇફોન ખરીદ્યા હોવ તો તે જોઇ લેવું સારુ કે તે નકલી તો નથી ને



અસલી આઇફોનમાં હંમેશા IMEI નંબર હોય છે. જો IMEI નથી તો મોડલ નકલી હોવાની સંભાવના છે



IMEI નંબર ચેક કરવા આઇફોનના સેટિંગમાં જાવ. બાદમાં about સેક્શનમાં જાવ



જો IMEI નંબર નથી જોવા મળતો તો ફોન ડમી કે નકલી હોઇ શકે છે



આઇફોનનું મોડલ ચેક કરવા તમે Apple Support websiteની મદદ લઇ શકો છો



આઇફોનનો નંબર જોવા માટે ડિવાઇસના સેટિગ્સમાં જાવ. બાદમાં about સેક્શનમાં જાવ



પછી 10 digitનો સીરિયલ નંબર જોવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો અને નંબર કોપી કરો



બાદમાં apple વેબ પેજ (https://checkcoverage.apple.com/?locale=en_IN) પર જાવ



અહી સીરિયલ નંબર પેસ્ટ કરો. અહી તમને આઇફોનના મોડલ સંબંધિત જાણકારી મળી જશે.