ફોન ચાર્જ કરતા સમયે ભૂલથી પણ આ ભૂલો ના કરવી જોઇએ સ્માર્ટફોનની બેટરીને ચાર્જ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ જેનાથી બેટરી જલદી ખરાબ થતી નથી અને બ્લાસ્ટ થવાનો ખતરો ઓછો રહે છે આ માટે ફોનની બેટરી પુરી રીતે ખત્મ થવાની રાહ ના જોવો ફોનને અગાઉથી જ ચાર્જ પર લગાવી દો કોઇ પણ કિંમતે લોકલ ચાર્જરનો ઉપયોગ ના કરો ઓવર ચાર્જિંગથી પણ બચો, રાત્રે ફોનને ચાર્જ પર લગાવીને સૂઇ ના જાવ ચાર્જ થઇ રહેલા ફોનનો ઉપયોગ ના કરો જો ચાર્જ કરતા સમયે ફોન ગરમ થઇ જાય તો થોડો સમય તેનો ઉપયોગ ના કરો ફોનને એક વખતમાં 80 ટકા સુધી ચાર્જ કરો અને નોર્મલ તાપમાન પર રાખો