Google Mapsની આ 7 ટ્રિક્સ બહુ ઓછા લોકો જાણે છે

Published by: gujarati.abplive.com

મુસાફરી પહેલાં કોઈ વિસ્તારનો નકશો Offline પણ સેવ કરી શકો છો

Published by: gujarati.abplive.com

કાર પાર્ક કર્યા બાદ તેનું લોકેશન Mapsમાં સેવ કરી શકો છો.

Published by: gujarati.abplive.com

મિત્રો કે પરિવાર સાથે તમારું Live Location શેર કરી શકો છો.

Published by: gujarati.abplive.com

રસ્તામાં કેટલો ટ્રાફિક છે તે જોઈને મુસાફરીનો સમય નક્કી કરી શકો છો.

Published by: gujarati.abplive.com

Mapsમાં મનપસંદ સ્થળોને Saved Placesમાં સેવ કરી શકો છો.

Published by: gujarati.abplive.com

કોઈ સ્થળ વિશેના રિવ્યૂ અને ફોટા જોઈને ત્યાં જવાનું નક્કી કરી શકો છો.

Published by: gujarati.abplive.com

Street Viewની મદદથી રસ્તા અને સ્થળને પહેલેથી વર્ચ્યુઅલી જોઈ શકો છો.

Published by: gujarati.abplive.com

Mapsમાં એક જ ટ્રિપ માટે એકથી વધુ સ્ટોપ પણ ઉમેરી શકાય છે.

Published by: gujarati.abplive.com

આ ટ્રિક્સનો ઉપયોગ કરશો તો Google Maps તમારા માટે વધુ ઉપયોગી બની શકે છે.

Published by: gujarati.abplive.com