વોટ્સએપ પર ઓનલાઇન સ્ટેટ્સ છૂપાવવા માટેની આ સરળ રીત છે



વોટ્સએપનો ઉપયોગ દરરોજ કરોડો લોકો કરી રહ્યા છે.



પરંતુ ઘણી વખત કોઇ સ્ટેટ્સ લગાવતા સમયે કોઇ વ્યક્તિને હાઇડ કરવાની જરૂર પડે છે



સ્ટેસ્ટ હાઇડ કરવા માટે તમે આ સરળ ટ્રિકને ફોલો કરી શકો છો



સૌ પ્રથમ વોટ્સએપના સેટિંગ્સમાં જાવ



અહી પ્રાઇવેસી સેટિંગ્સ ઓપન કરો.



પ્રાઇવેસી સેટિંગ્સમાં જઇને હાઇડ યોર ઓનલાઇન સ્ટેટ્સ પર ક્લિક કરો



બાદમાં તમે પસંદ કરી શકો છો કે કોની સાથે સ્ટેટ્સ શેર કરવું છે અને કોનાથી છૂપાવવું છે



જો તમે Nobody ઓપ્શન સિલેક્ટ કરો છો તમારુ સ્ટેટ્સ કોઇને દેખાશે નહીં.



બાદમાં તમે કોઇને દેખાય તેમ સ્ટેટ્સ લગાવી શકો છો