હાલમાં BSNL 4જી સર્વિસ ધીમે ધીમે લોન્ચ કરવામાં આવી રહી છે. અનેક શહેરોમાં 4જી સિમ કાર્ડનું વિતરણ શરૂ થયું છે આજે અમે તમને BSNL 4જી સિમ કાર્ડ એક્ટિવેટ કરવાની રીત જણાવીશું જેનાથી તમે ફોનમાં સિમ યુઝ કરી શકશો સૌ પ્રથમ તમારા સિમ કાર્ડને ફોનમાં લગાવો બાદમાં નેટવર્ક આવવાની રાહ જુઓ નેટવર્કનું સિગ્નલ મળતા જ 1507 પર કોલ કરો બાદમાં વેરિફિકેશન માટે એડ્રેસ અને નામ જેવી જાણકારી આપો વેરિફિકેશન થયા બાદ નંબર એક્ટિવેટ થઇ જશે ત્યારબાદ તમે સિમને કોલિંગ અને ઇન્ટરનેટ માટે યુઝ કરી શકશો