સ્માર્ટફોનમાં રહેલી એપ્સ વધુ ડેટા ખતમ કરે છે

બેકગ્રાઉન્ડ એપ્સ પણ તેનું સૌથી મોટું કારણ છે

આજના સમયમાં ડેટા રોજની જરુરીયાત છે

ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન ક્લાસ લગભગ દરેક કામ ડેટા પર નિર્ભર છે

ફોનનો ડેટા ઝડપથી ખતમ થાય તો મુશ્કેલી વધે છે

સૌથી વધુ ડેટા સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગમાં જાય છે

યૂટ્યૂબ પર વીડિયો કે શોર્ટ્સ 1 કલાક જોવો તો 3 GB ડેટા ખતમ થઈ શકે

1 કલાક ઈન્સ્ટા વાપરો તો પણ 1 GB ડેટા યૂઝ થાય

ઓટો અપડેટ ફિચર્સ પણ વધુ ડેટા યૂઝ કરે છે

પ્લે સ્ટોર બેક ગ્રાઉન્ડમાં મોટા અપડેટ ડાઉનલોડ કરે છે