ફોન ચાર્જ કરતી વખતે ક્યારેય ન કરો આ ભૂલો

Published by: gujarati.abplive.com

હંમેશા ઓરિજિનલ અથવા પ્રમાણિત ચાર્જરનો જ ઉપયોગ કરો

Published by: gujarati.abplive.com

બેટરી 20%થી નીચે જાય તે પહેલાં ચાર્જ કરવી સારી રહે છે.

Published by: gujarati.abplive.com

100% સુધી હંમેશા ચાર્જ કરવાથી નુકસાન થાય છે.

Published by: gujarati.abplive.com

ફોન ચાર્જિંગ દરમિયાન વધુ ગરમ થાય તો કવર કાઢી દો

Published by: gujarati.abplive.com

આખી રાત ફોન ચાર્જિંગ પર રાખવાની આદત ટાળો.

Published by: gujarati.abplive.com

ચાર્જિંગ દરમિયાન ભારે ગેમિંગ અથવા વીડિયો એડિટિંગ ન કરો.

Published by: gujarati.abplive.com

ખરાબ અથવા તૂટેલી USB કેબલનો ઉપયોગ ન કરો.

Published by: gujarati.abplive.com

ખૂબ ગરમ અથવા સીધા તડકામાં ફોન ચાર્જ ન કરો.

Published by: gujarati.abplive.com

બેટરીને નિયમિત અપડેટેડ સોફ્ટવેર સાથે ઉપયોગ કરો

Published by: gujarati.abplive.com

બેટરીની સારી હેલ્થ માટે વારંવાર નાના ચાર્જિંગ સેશન વધુ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com