ફેસબુક પર આતંકવાદ, સંગઠિત ગુનાઓ અથવા નફરત ફેલાવનારા ગ્રુપને સપોર્ટની મંજૂરી નથી હિંસા, નફરત ફેલાવનારી ભાષા અને ધમકી આપવાની પણ મંજૂરી નથી ફેસબુક પર હિંસા દર્શાવતા દ્રશ્યો પણ બતાવી શકાય નહી ગંભીર હિંસાના વીડિયો અને તસવીરો પોસ્ટ કરવા પર એકાઉન્ટ સસ્પેન્ડ થઇ શકે છે જો કોઇ ફોટો ગાઇડલાઇનનો ભંગ કરશે તો એકાઉન્ટ સસ્પેન્ડ થઇ શકે છે ફેક ન્યૂઝ ફેલાવવા પર તમારુ એકાઉન્ટ બંધ થઇ શકે છે ફેસબુક પર એસ્કોર્ટ સર્વિસ અને ગન- ડ્રગ્સના વેચાણ પર પ્રતિબંધિત છે. કોઇ એકાઉન્ટ ગેરમાર્ગે દોરતું હોય તો તેને હંમેશા માટે બંધ કરવામાં આવી શકે છે ફેસબુક પર ન્યૂડિટી ફેલાવવી પણ ગેરકાયદેસર છે. કંપની તેને તરત જ બ્લોક કરી શકે છે લોકો કોઇ એકાઉન્ટને રિપોર્ટ કરે છે તો પણ તેને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે