એપ્પલ આઇફોન 16 સીરિઝ આ વર્ષના સપ્ટેમ્બરમાં લોન્ચ કરશે.



તેને લોન્ચ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે



આ અગાઉ આઇફોન 16ની તસવીરો ઓનલાઇન લીક થઇ છે



એક રેડિટ યુઝરે આઇફોન 16ના ડમી યુનિટની તસવીર શેર કરી છે



દાવો છે કે આ એપ્પલના અપકમિંગ સ્માર્ટફોનની તસવીર છે



લીક ઇમેજ અનુસાર આઇફોન 16ના ડમી યુનિટ બ્લેક એન્ડ વ્હાઇટ કલર ઓપ્શનમાં છે



ફોનના પાછળના ભાગમાં વર્ટિકલ એલાઇન ડ્યુઅલ કેમેરા યુનિટ જોવા મળે છે



આઇફોન 16ને બ્લૂ, ગ્રીન અને પિંક કલરમાં લોન્ચ કરવામા આવી શકે છે



ફોનમાં 6.1 ઇંચની OLED ડિપ્સ્લે આપવામાં આવી શકે છે



આઇફોન 16ના લોન્ચ થવાની લોકો રાહ જોઇ રહ્યા છે.