ફોનની બેટરી ઝડપથી કેમ ખતમ થાય છે? આ સેટિંગ્સ ચેક કરો

Published by: gujarati.abplive.com

સૌથી પહેલા ફોનની Battery Usage સેટિંગ્સ ચેક કરો.

Published by: gujarati.abplive.com

કઈ એપ સૌથી વધુ બેટરી વાપરે છે તે અહીંથી જાણી શકાય છે.

Published by: gujarati.abplive.com

બિનજરૂરી એપ્સનું Background Activity બંધ કરો.

Published by: gujarati.abplive.com

સ્ક્રીનની બ્રાઇટનેસ વધારે રાખવાથી બેટરી ઝડપથી ઘટી શકે છે.

Published by: gujarati.abplive.com

જરૂર ન હોય ત્યારે Always-On Display બંધ રાખો.

Published by: gujarati.abplive.com

GPS અને Locationનો ઉપયોગ ન હોય ત્યારે તેને બંધ કરો

Published by: gujarati.abplive.com

Bluetooth, Hotspot અને 5G જેવી કનેક્ટિવિટી જરૂર મુજબ જ ચાલુ રાખો.

Published by: gujarati.abplive.com

ફોનમાં ઉપલબ્ધ Battery Saver/Power Saving Modeનો ઉપયોગ કરી શકો છો.

Published by: gujarati.abplive.com

સેટિંગ્સ બદલ્યા પછી પણ બેટરી ઝડપથી ખતમ થાય તો બેટરીની હેલ્થ ચેક કરાવવી યોગ્ય છે.

Published by: gujarati.abplive.com