અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે

નાના પડદા પર કશિશનું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે

આમના શરીફે શોર્ટ બોડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

કેમેરાની સામે આમનાએ સુંદર પોઝ આપ્યા છે

નવા ફોટોશૂટમાં આમના શરીફ ખૂબ જ સુંદર લાગી રહી છે

આમનાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા

ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે

પિંક શોર્ટ ડ્રેસમાં આમના ખૂબ જ સુંદર લાગી

આમના જાણીતી ટીવી એક્ટ્રેસ છે

(તમામ તસવીરો આમના-ઈન્સ્ટાગ્રામ)