ટીવી અભિનેત્રી ટીના દત્તાએ હાલમાં જ ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરમાં બ્લેક ગાઉનમાં ટીના દત્તાએ સ્પેશ્યલ ફોટોઝ શેર કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ ટીના દત્તાના આ સિઝલિંગ લુક્સમાં ખુબ જ ચર્ચામાં આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

34 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટિંગની સાથે અભિનેત્રી પૉલ ડાન્સિંગ અને કિકબૉક્સિંગ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીનાએ બાળ કલાકાર તરીકે બંગાળી ફિલ્મ પિટા માતા સંતાનમાં કામ કર્યુ હતુ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીનાએ ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ ચોકેર બાલીમાં અભિનય કર્યો હતો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ