અભિનેત્રી મુંજાલે હાલમાં જ ખાસ લૂક સાથેની તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે આંચલની રેડ શોર્ટ્સની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી હેર, સ્માઇલી ફેસ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરાની સામે આંચલ મુંજાલે પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આંચલના નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આંચલની આ તસવીરો વાયરલ થઈ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આંચલ હિન્દી અને તમિલ બંને ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાઉથ સિનેમામાં આંચલનું મોટુ નામ છે. અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરોથી ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આંચલ મુંજાલે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આંચલ મુંજાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ