ટીવી એક્ટ્રેસ પલક સિંધવાની તેના બોલ્ડ લૂક માટે જાણીતી છે

તેણે લોકપ્રિય ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં ‘સોનું ભીડે’નું પાત્ર ભજવ્યું છે

પલકે હાલમાં દેશી આઉટફીટમાં ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

પલક સિધવાની 4 વર્ષ સુધી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોનો ભાગ રહી હતી

પલક વેબ સીરિઝ Hostagesમાં જોવા મળી ચૂકી છે

તેણે Google, HP અને Amul જેવી બ્રાન્ડ્સની જાહેરાતમાં કામ કર્યું છે.

તેણે શોર્ટ ફિલ્મ 'ધ બાર' માં પણ કામ કર્યું છે

પલક અને 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'શોના પ્રોડક્શન હાઉસ વચ્ચેના વિવાદો પણ સમાચારમાં રહ્યા હતા

All Photo Credit: Instagram