હાલમાં ટીવી સ્ટાર ટીના દત્તાની નવી તસવીરોએ ધમાલ મચાવી દીધી છે



અત્યારે ગરમીમાં ટીના દત્તાએ એકદમ સ્ટાઇલિશ આઉટફિટ પહેરેલો છે



ટીના દત્તાએ હાલમાં લેટેસ્ટ લૂક સાથે નવી તસવીરો શેર કરી છે



હાઇ હીલ્સ, કાન અને નાકમાં બુટ્ટી, હાથમાં કંગન સાથે લૂકને પુરો કર્યો છે



એક્ટ્રેસ ટીના દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુંદર ફોટોશૂટની તસવીરો શેર કરી છે



ટીના દત્તાએ બ્લેક કલરના આઉટફિટમાં શાનદાર તસવીરો શેર કરી છે



નવા ફોટોશૂટમાં ટીના પોતાના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



અભિનેત્રી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા



ટીનાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે