યુવા ગર્લ અનુષ્કા સેને ઇન્ટરનેટ પર લેટેસ્ટ તસવીરોથી ધમાલ મચાવી દીધી છે



ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી અનુષ્કા સેને નવા ફોટોઝ શેર કર્યા છે



અનુષ્કા સેને આ વખતે જીન્સ અને ટીશર્ટમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે



‘બાલવીર’ ગર્લ અનુષ્કાનો પેન્ટ-ટીશર્ટમાં બિન્દાસ લૂક જોવા મળી રહ્યો છે



અનુષ્કાએ લૂકને પુરો કરવા બ્લેક ગૉગલ્સ અને ઓપન કર્લી હેર સાથે બૂટ પેર કર્યા છે



અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે



અનુષ્કાએ ‘બાલવીર’ માં બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



અહેવાલ છે કે બહુ જલદી અનુષ્કા કોરિયન વેબ સિરીઝમાં પણ જોવા મળશે



અનુષ્કા સેન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે



તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે