ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી ચેતના પાન્ડેએ હાલમાં જ ન્યૂ લૂકની તસવીરો શેર કરી છે



આ વખતે ઓલ બ્લેક લૂકમાં બૉલ્ડેસ્ટ ક્વિન લાગી રહી છે ચેતના પાન્ડે



ખુલ્લા વાળ, મહદોશ અદાઓ સાથે સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે



ચેતના પાન્ડેએ લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે



આ આઉટફિટ સાથે અભિનેત્રી ચેતના પાંડે બીચ પાસે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે



ખતરોં કે ખિલાડી 12 ફેમ એક્ટ્રેસ ચેતના પાંડેની આ આઉટફિટમાં તસવીરો જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે



ખતરોં કે ખિલાડી સીઝન 12 સિવાય ચેતના પાંડે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે



અભિનેત્રી ચેતના પાંડેની ઈન્સ્ટા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. તેના 2.1 મિલિયન ફોલોઅર્સ છે



ચેતના પાન્ડેએ હાલમાં જ નવા ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે