ખતરોં કે ખિલાડી 12 ફેમ એક્ટ્રેસ ચેતના પાંડેની આ આઉટફિટમાં હૉટ તસવીરો સામે આવી છે



અભિનેત્રી ચેતના પાન્ડેએ વ્હાઇટ બિકીનીમાં ખાસ પૉઝ આપ્યા છે



લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે



ચેતના પાંડે આ તસવીરમાં ટેનિસ કોર્ટમાં તસવીર ક્લિક કરાવી રહી છે



આ આઉટફિટ સાથે અભિનેત્રી ચેતના પાંડે પૂલ પાસે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે



ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળમાં ચેતના તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



મોનોકિની સાથે અભિનેત્રી ચેતના પાંડે દરિયા પાસે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે



ખતરોં કે ખિલાડી સીઝન 12 સિવાય ચેતના પાંડે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે



ખતરોં કે ખિલાડી 12 ફેમ ચેતના પાંડેએ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે