ટેલિવિઝન અભિનેત્રી ગૌહર ખાને રેડ ડ્રેસમાં ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે



ઉનાળામાં કૂલ દેખાવવા માટે ગૌહર ખાન જેવા આઉટફિટ પહેરી શકો છો



ગૌહર ખાને ઓલ રેડ સિમ્પલ ડ્રેસમાં સિમર લૂકને કેરી કરીને ફેન્સને ડ્રેસ ટિપ્સ આપી છે



ગૌહરે ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે નવા લૂકને કેરી કર્યો છે



કાળઝાળ ગરમીમાં ગૌહર ખાનનો આ સિમ્પલ લૂક તમે પણ ટ્રાય કરી શકો છો



લોકપ્રિય શો બિગ બોસથી ચર્ચામાં આવનારી ગૌહર ખાન ચર્ચામાં રહેનારી એક્ટ્રેસમાંથી એક છે



40 વર્ષીય એક્ટ્રેસ ગૌહર ખાને હૉટનેસ અને બૉલ્ડનેસને તડકો લગાવ્યો છે



ગૌહર ખાન એક ભારતીય અભિનેત્રી, મૉડલ અને સૌંદર્ય સ્પર્ધાના ટાઇટલ હોલ્ડર છે



ગૌહર ખાને 2020માં જૈદ દરબાર સાથે લગ્ન કરી લીધા હતા, એક બાળકની માતા છે



તમામ તસવીરો ગૌહર ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે