ટીવી સ્ટાર એક્ટ્રેસ શ્વેતા તિવારીએ બીચ પરથી નવી તસવીરો શેર કરી છે



શ્વેતા તિવારીએ બિકીનીમાં કર્વી એન્ડ હૉટ ફિગર કેમેરા સામે ફ્લૉન્ટ કર્યુ છે



ખાસ વાત છે કે 43 વર્ષની શ્વેતા તિવારીએ બિકીની પહેરી ફેન્સના હોશ ઉડાવ્યા છે



બ્લેક એન્ડ વ્હાઇટ બિકીની સાથે બ્લેક ગૉગલ્સ અને ક્લીવેજ ફ્લૉન્ટ કરીને લૂક પુરો કર્યો છે



બે બાળકોની માતા શ્વેતા તિવારીએ ઇન્સ્ટામાં આ ખાસ તસવીરો શેર કરી છે



શ્વેતા પર ઉંમરની અસર જરા પણ દેખાતી નથી એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી



શ્વેતા તિવારીનો જન્મ 4 ઓક્ટોબર 1980ના રોજ યુપીના પ્રતાપગઢમાં થયો હતો



શ્વેતા ટીવીથી લઇ બોલિવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગના દમ પર ઓળખ બનાવી ચૂકી છે



આજે શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસમાંથી એક છે



તમામ તસવીરો શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે