મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્માનો લેટેસ્ટ લૂક આવ્યો સામે મદાલસા શર્માએ આ વખતે સેક્સી એન્ડ હૉટ લૂકમાં જબરદસ્ત પૉઝ આપ્યા છે એક્ટ્રેસ મદાલસા શર્માનો આ વખતે સૂટ-બૂટમાં બૉસી લૂક ફ્લૉન્ટ કર્યો છે લૂકને પુરો કરવા મદાલસા શર્માએ ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા આ લૂકમાં સુંદર લાગી રહી છે મદાલસાએ ઘરના દરવાજા પાસે ઉભા રહીને મૉસ્ટ સેક્સી પૉઝ આપ્યા છે મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે મદાલસા હાલ સ્ટાર પ્લસના શો અનુપમામાં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે મદાલસા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે તમામ તસવીરો મદાલસા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે