ટીવી એક્ટ્રેસ કાવેરી પ્રિયમે નવુ ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ કાવેરી પ્રિયમ પોતાની ગ્લેમરસ તસવીરો માટે જાણીતી છે

કાવેરી પ્રિયમ ફોટોશૂટમાં બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે

કાવેરી પ્રિયમે ‘ગુમ હૈ કિસી કે પ્યાર’માં જોવા મળી હતી

આ સીરિયલમાં કાવેરી પ્રિયમે આશકાની ભૂમિકા નિભાવી હતી

તેણે વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

બાદમાં તે મુંબઇ આવી ગઇ અને મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી

કાવેરી પ્રિયમે 2017માં શો ‘નાગિન 2’થી ટીવીમાં ડેબ્યૂ શો કર્યો હતો

બાદમાં તે ‘પરદેશ મે હૈ મેરા દિલ’ અને ‘સાવધાન ઇન્ડિયા’માં જોવા મળી હતી

All Photo Credit: Instagram