ટીવીની હૉટેસ્ટ લૂક વાળી અભિનેત્રી રૂબિના દિલૈકના ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ વાયરલ થયા છે



ટીવી સીરિયલની 'છોટી બહુ' રૂબિનાની સુંદર તસવીરો વાયરલ થઇ રહી છે



તસવીરોમાં રૂબિના દિલૈક ઇન્ડો વેસ્ટર્ન લૂકમાં સ્ટાઇલિશ દેખાઇ રહી છે



અભિનેત્રી પોતાના ગ્લેમરસ અવતારથી યુઝર્સને પરેશાન કરતી રહે છે



હાલમાં જ રૂબીના દિલૈકે એ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે



રુબિના દિલૈક અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપી રહી છે



ચાહકો તેની ગ્લેમરસ તસવીરો માટે બેતાબ છે. ચાહકો તેની એક ઝલક માટે દિવાના છે



રુબિના દિલૈક તેના બોલ્ડ અને કાતિલ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



ચાહકો પણ રુબિના દિલૈકના દરેક લૂકને પસંદ કરતા હોય છે



તમામ તસવીરો રૂબિના દિલૈકના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે