રૂમા શર્માએ આ વખતે બીચ પરથી મદહોશ અદાઓ બતાવી છે આ વખતે રૂમા શર્માની બીચ પરની બૉલ્ડ અદાઓ જોઇને ફેન્સ ઘાયલ થયા છે રૂમાએ પિન્ક ઓપન ગાઉન ડ્રેસમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે રૂમા શર્માએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે બીચ પર ક્યારેક ઉભા રહીને તો ક્યારેક ખુરશી પર બેસીને પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા રૂમા શર્માએ ઓપન હેર, સેક્સી લેગ્સ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે રૂમા શર્મા ટીવીની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે, તે મૉડેલિંગ પણ કરે છે હાલમાં તે રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં છે, તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે 28 વર્ષીય એક્ટ્રેસ દિલ્હીમાં જન્મી અને અભ્સાસ પણ ત્યાં પુરો કર્યો છે તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે