ટીવી અભિનેત્રી શરવરી વાઘે શૉર્ટ ડ્રેસમાં કર્વી ફિગર બતાવીને ફેન્સને ઘાયલ કર્યા છે



શરવરી વાઘે જબરદસ્ત બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂકમાં નવા પૉઝ આપ્યા છે



શરવરી વાઘે ટૉપ-સ્કર્ટમાં સિઝલિંગ પૉઝ આપીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે



લૉન્ગ બૂટ, હેરી બન, મિનિમલ મેકઅપ અને બૉલ્ડ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા



સ્ટુડિયોમાં અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



અભિનેત્રી શરવરી વાઘે તેની લેટેસ્ટ ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



અલગ-અલગ અંદાજમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે



શરવરી વાઘે ફિલ્મ બંટી ઔર બબલી 2 થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ



તમામ તસવીરો શરવરી વાઘના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે