ટીવી સ્ટાર અભિનેત્રી હિના ખાને નવા લૂકમાં નવો અંદાજ બતાવ્યો છે



હિના ખાને નવા ફોટોશૂટમાં કિલર અને ગૉર્ઝિયસ અદાઓ બતાવી છે



આ વખતે હિના ખાને બ્લેક થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં હૂસ્નનો જલવો બિખેર્યો છે



લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ, ગ્લવ્ઝ અને મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે



હિના ખાન ટીવી અને બોલીવૂડ એક્ટ્રેસની સાથે સાથે ફેશન આઇકોન પણ છે



અભિનેત્રી હિના ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



એક્ટ્રેસ કેમેરાની સામે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



આ તસવીરોમાં હિના ખાનનો સેક્સી લુક જોઈને ફેન્સ ફરી હોશ ઉડી ગયા છે



હિના ખાનની આ ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે



તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે