ટીવી સ્ટાર એક્ટ્રેસ અંકિતા લોખંડેએ નવો લૂક શેર કરીને ધમાલ મચાવી છે



અંકિતા લોખંડેએ આ વખતે સૌથી વધુ બૉલ્ડ ડ્રેસ પહેરીને ખલબલી મચાવી દીધી છે



આ વખતે ટીવીની 'સંસ્કારી વહૂ' અંકિતા લોખંડેનો સેસી ગાઉનમાં કિલર અંદાજ દેખાયો છે



વ્હાઇટ ગાઉનમાં અંકિતાએ કેમેરા સામે પાતળી કમર અને સેક્સી અંદાજ ફ્લૉન્ટ કર્યો છે



હેરી બન, સ્માઇલી ફેસ, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે



અંકિતાએ ફોટોશૂટ દરમિયાન કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કર્યા છે



અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર તેની કિલર બૉડી તસવીરો શેર કરી છે



અંકિતાએ 'પવિત્ર રિશ્તા'માં અર્ચના તરીકે ટીવી પર સૌના દિલ જીતી લીધા હતા



અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર દરરોજ તેની સુંદર તસવીરોથી ચાહકોનું દિલ જીતી લે છે



તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે