હૉટ એન્ડ બૉલ્ડ ગર્લ શેફાલી જરીવાલાએ આ વખતે નવા લૂકમાં ફેન્સને ઘાયલ કર્યા છે શેફાલી જરીવાલાએ બ્લેક સૂટ્સમાં ખાસ ફોટોશૂટ વાયરલ કર્યુ છે 'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે બ્લેક પ્રિન્ટેડ ડ્રેસમાં શેફાલીએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે 'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે હવે શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે શેફાલી જરીવાલા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો શેફલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે