બૉલ્ડ એક્ટ્રેસ શ્રદ્ધા દાસે નવી તસવીરોથી ધમાલ મચાવી છે આ વખતે એક્ટ્રેસ શ્રદ્ધા દાસે મિરર સેલ્ફી લૂકની તસવીરો શેર કરી છે શ્રદ્ધા દાસે ટીશર્ટ અને શૉર્ટ્સમાં મિરર સેલ્ફી લૂકને વાયરલ કર્યો છે આ લૂકમાં શ્રદ્ધા દાસ ઓપન હેર, ટાઇટ ડ્રેસ અને પેન્ટમાં દેખાઇ રહી છે શ્રદ્ધા દાસે બ્લેક ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે, તસવીરો વાયરલ થઇ રહી છે ઓપન હેર, હાઇ હીલ્સ અને સ્કીન ટાઇટ ડ્રેસમાં સેલ્ફી ખેંચાવી છે બ્લેક એન્ડ રેડ લૂકમાં શ્રદ્ધા દાસએ મિરર સેલ્ફી પૉઝ આપ્યા છે ઘરના બેડરૂમમાં શ્રદ્ધા દાસે શાનદાર સેલ્ફી લૂકમાં પૉઝ આપ્યા છે જીમ લૂકમાં શ્રદ્ધા દાસ એકદમ હૉટ એન્ડ બૉલ્ડ લાગી રહી છે તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે