ટીવી સ્ટાર નિધિ શાહે નવા લૂકમાં ગ્લેમરસ પાથર્યુ છે



આ વખતે ટીવી ગર્લ નિધિ શાહે ગ્રીન લૉન્ગ ડ્રેસમાં પૉઝ આપ્યા છે



કર્લી હેરી બન, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ટીવી અભિનેત્રી નિધિ શાહે નવા અંદાજમાં તસવીરો ક્લિક કરાવી છે



આ વખતે 'અનુપમા' એક્ટ્રેસ નિધિ શાહની નવી તસવીરો વાયરલ થઇ છે



'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં જોવા મળેલા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે



એક્ટ્રેસ નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે



આ વખતે 'અનુપમા' એક્ટ્રેસ નિધિ શાહની નવી તસવીરો વાયરલ થઇ છે



એક્ટ્રેસ નિધિ શાહ પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



તમામ તસવીરો નિધિ શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે