સ્ટાર એક્ટ્રેસ સોનલ ચૌહાણે ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે



તાજેતરમાં જ સોનલ ચૌહાણે ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે



યલો ફ્રૉકમાં સોનલ ચૌહાણનો સાદગીભર્યો અંદાજ વાયરલ થયો છે



પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે સોનલ ચૌહાણે એકથી એક હટકે પૉઝ આપ્યા છે



જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે



સોનલ ચૌહાણે બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



આ ફોટામાં સોનલ ચૌહાણ તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



ચાહકોને પણ એક્ટ્રેસ સોનલનો આ ગ્લેમરસ અંદાજ પસંદ આવી રહ્યો છે



તમામ તસવીરો સોનાલ ચૌહાણના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે