ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ની 11મી સિઝનમાં બિહારની મનીષા રાની વિજેતા બની છે

મનીષાના કોરિયોગ્રાફર આશુતોષ પવારને પણ 10 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી છે.

ટ્રોફીની સાથે મનીષાને 30 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી છે

બંનેને લક્ષદ્વીપ, અબુધાબીની ટ્રીપ પણ મળી છે

ફિનાલે એપિસોડ 2 માર્ચ, 2024ના રોજ પ્રસારિત થયો હતો

ફિનાલેમાં મનીષાએ શોએબ અને અદ્રિજાને ટક્કર આપી હતી.

મનીષાએ કહ્યું, આ જર્ની સપનું સાચું થવા બરાબર છે

મનીષાએ કહ્યુંં આ જીત માત્ર મારી નથી જે લોકોએ મારા પર વિશ્વાસ કર્યો તેમની છે

મનીષાએ તેના કોરિયોગ્રાફર આશુતોષનો પણ આભાર માન્યો

ઝલક દિખલા જા 11 સમાપ્ત થતાંની સાથે જ શોની આખી ટીમે
સાથે ફેરવેલ પાર્ટી પણ આપી હતી.