એક્ટ્રેસ અન્વેશી જૈને તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે.



અવ્નેશી વેબ સીરિઝ ‘ગંદી બાત’માં બોલ્ડ સીન આપી ચર્ચામાં આવી હતી



નવા ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી



આ તસવીરોમાં અન્વેશી સેલ્ફી લેતી જોવા મળી રહી છે



અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.



તે અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.



અન્વેશી જૈન તેના પરફેક્ટ ફિગર માટે ચર્ચામાં રહે છે



અન્વેશી એક્ટ્રેસની સાથે મોડલ અને સિંગર પણ છે



ઇન્સ્ટાગ્રામ પર તેના 6 મિલિયન ફોલોઅર્સ છે.



All Photo Credit: Instagram