ટીવી એક્ટ્રેસ શુભાંગી અત્રેએ વરસાદમાં ફોટોશૂટ કરાવ્યું છે. શુભાંગી અત્રેને 'ભાભીજી ઘર પર હૈં'માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવી લોકપ્રિયતા મળી છે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. શુભાંગી અત્રે લાલ અને સફેદ સાડીમાં જોવા મળી હતી તેના મોનસૂન ફોટોશૂટની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અન્ય એક તસવીરમાં તે દરિયા કિનારે સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેની આ વાયરલ તસવીરોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. શુભાંગીએ કહ્યું, 'ચોમાસું મારી ફેવરિટ સીઝન છે. તેણે કહ્યું કે હું લોકોને ચોમાસા દરમિયાન બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કરું છું. All Photo Credit: Instagram