ટીવીની બેસ્ટ એક્ટ્રેસ મૌની રૉયે નવા લૂક સાથે તસવીરો શેર કરી છે



આ વખતે ટીવીની 'નાગિન' મૌનીએ બ્લેક સાડીમાં જલવો બિખેર્યો છે



મૌની રૉયે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે મૌનીએ લૂકને કેરી કર્યો છે



ફોટોશૂટ દરમિયાન મૌની સોફા પર માથુ ટેકવીને પાતળી કમર ફ્લૉન્ટ કરી રહી છે



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે



અભિનેત્રી તેના ફેન્સને અપડેટ કરવા માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે



આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે