ટીવી એક્ટ્રેસ વિધિ યાદવે નવું ફોટોશૂટ કરાવ્યું છે.



તેણે આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે



બિહારની રહેવાસી વિધિ યાદવને એકતા કપૂરે બ્રેક આપ્યો હતો.



તે એકતા કપૂરની સીરિયલ ‘મોલક્કી’માં જોવા મળી હતી



આ સીરિયલમાં તેણે ‘ભૂમિ’ની ભૂમિકા ભજવી હતી



વિધિ યાદવ ટિક ટોકથી જાણીતી બની હતી



વિધિ યાદવ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



વિધિ યાદવ બિહારના નવાદા જિલ્લાના રજૌલી ગામની રહેવાસી છે



All Photo Credit: Instagram