બૉલ્ડ એન્ડ બિન્દાસ એક્ટ્રેસ શોભિતા રાણાના નવા લૂક પર ફેન્સ ફિદા થયા છે



હાલના સમયમાં વિદેશમાં વેકેશન એન્જૉય કરવા પહોંચી છે શોભિતા રાણા



આ દરમિયાન એક્ટ્રેસ શોભિતાએ એકદમ હૉટ લૂકને ફ્લૉન્ટ કર્યો છે



ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે શોભિતાએ લૂકને કેરી કર્યો છે



બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે



31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે



શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ



શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ



2018માં શોભિતા રાણાએ બૉયફ્રેન્ડ તરુણ અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા



તમામ તસવીરો શોભિતા રાણાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે