સલમાન ખાનનો શો બિગ બોસ 19 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.



આવી સ્થિતિમાં ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ચર્ચામાં છે, જેમાં એક નામ નિતિભા કૌલ છે.



2017માં નિતિભા કૌલ બિગ બોસ 10માં જોવા મળી હતી.



આ પહેલી વાર હતું જ્યારે સામાન્ય લોકોને પણ બિગ બોસમાં આવવાની તક મળી. તે સીઝન મનવીર ગુર્જરે જીતી હતી.



નિતિભા કૌલ બિગ બોસ 10ના જાણીતા સ્પર્ધકોમાંની એક હતી. કારણ કે તે ગુગલ કંપનીમાં કામ કરતી હતી.



છેલ્લા 8 વર્ષમાં તેનો લૂક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. કદાચ તેને ઓળખવી મુશ્કેલ છે.



નિતિભાએ હવે ગૂગલમાં પોતાની નોકરી છોડી દીધી છે.



નિતિભા મૂળ નવી દિલ્હીની છે અને તે ખૂબ જ શિક્ષિત છે. તેણે બિઝનેસ અને માર્કેટિંગમાં MBA કર્યું છે.



નિતિભા ગૂગલ ઇન્ડિયામાં એકાઉન્ટ સ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કરતી હતી. પરંતુ બિગ બોસમાં પ્રવેશવા માટે તેણીએ નોકરી છોડી દીધી.



All Photo Credit: Instagram