ટીવી સ્ટાર અભિનેત્રી ટીના દત્તાએ ખાસ તસવીરો સાથે ન્યૂ લૂક કેરી કર્યો છે



તાજેતરમાં જ શોર્ટ ડ્રેસમાં ટીના દત્તાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે



એક્ટ્રેસ ટીના દત્તાનું ડૉગ સાથે શાનદાર ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે



સ્મૉકી મેકઅપ, હેટ અને મિનિમલ મેકઅપ સાથે ઘરમાં જ ફોટોશૂટ કરાવ્યુ છે



ઉત્તરણમાં ઈચ્છાનું પાત્ર ભજવીને ટીના દત્તા રાતોરાત ટીવી જગતની ફેવરિટ અભિનેત્રીઓમાંની એક બની ગઈ



અભિનેત્રી ટીના દત્તા નવા ફોટોશૂટમાં લાઈટ વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે



અભિનેત્રી ટીનાનો આ કાતિલ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે



શોર્ટ ડ્રેસમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. ફેન્સ તેના આ ફોટોશૂટ પર ફિદા થઈ ગયા છે



ટીના દત્તા દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. પોતાના ગ્લેમરસ અંદાજથી ટીના ચાહકોને દિવાના બનાવે છે



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે