ટીવીની દુનિાયમાં એક્ટિંગથી ધમાલ મચાવનારી શિવાંગી જોષીએ નવી તસવીરો શેર કરી છે



શિવાંગીએ એકદમ નવા લૂકમાં નવું ફોટોશૂટ ઇન્ટરનેટ પર શેર કર્યું છે



શિવાંગી જોષીએ ગ્રીન ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે, તસવીરો ખુબ વાયરલ થઇ છે



લૉન્ગ હેરી બન, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે શિવાંગીએ લૂકને પુરો કર્યો છે



ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નાયરા ઉર્ફે શિવાંગી જોશીનો રૉલ ખુબ પૉપ્યૂલર છે



શિવાંગીની આ તસવીરો ઈન્ટરનેટની દુનિયામાં આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે



શિવાંગી જોશીની આ તસવીરો પર ચાહકોએ પણ જોરદાર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે



યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નાયરાનો હોટ લુક ચાહકોના દિલમાં વસી ગયો છે



શિવાંગી જોષી પોતાના રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહી છે



તમામ તસવીરો શિવાંગી જોષીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે